પ્રહાર / ભારતમાં ભૂખમરાની ગંભીર સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું દેશનો ગરીબ ભૂખ્યો છે કેમ કે...

rahul gandhi attacks over govt on india being on 94th position on global hunger index

વિભિન્ન મુદ્દા પર કેન્દ્ર સરકાર પર હુમલો કરતા રહેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020માં ભારતની સ્થિતિને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભુખમરીના મામલામાં 107 દેશેમાં ભારત 94માં સ્થાને પર છે. રાહુલ ગાંધીએ આના પર વૈશ્વિક સૂચકાંકના સહારે સરકાર પર પોતાના ખાસ ‘મિત્રો’ના ખિસ્સા ભરવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ