નિવેદન / કોર્પોરેટ ટેક્સ ઘટાડા મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વીટ, ખરાબ આર્થિક સ્થિતિ છુપાવી શકાય નહીં

Rahul Gandhi Attacks On Corporate Tax Cut

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કટાક્ષ કર્યો છે. રાહુલે સરકારના આ નિર્ણયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકામાં થનાર કાર્યક્રમ 'howdy modi' સાથે જોડતાં કહ્યું કે આવી કોઈ ઘટના કે નિર્ણય ખરાબ આર્થિક સ્થિતિને છુપાવી શકશે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ