VIDEO / રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, 21 દિવસમાં કોરોના ખતમ કરવાનો વાયદો, પણ કરોડો રોજગાર ખતમ કર્યા

rahul gandhi attacks modi govt handling of coronavirus in a video calling it a modi disaster plan

રાહુલ ગાંધીએ કોરોના વાયરસને પગલે થયેલા લોકડાઉન પર ફરી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ બુધવારે એક નવો વીડિયો શેર કરતા કહ્યું કે અચાનક લોકડાઉન દેશના અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સાબિત થયો છે. તેમણે કોરોના વાયરસને લઈને સરકારની તૈયારી અને અર્થવ્યવસ્થામાં સુધાર માટે ભરવામાં આવી રહેલા પગલાને લઈને સરકાર પર હુમલો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ