પ્રહાર / પેટ્રોલ -ડીઝલના ભાવ પર કોંગ્રેસના નેતાઓએ સરકારને ઘેરી, રાહુલે કહ્યું સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ‘અનલોક’કર્યા

rahul gandhi attacks modi government on petrol diesel price hike coronavirus

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઐતિહાસિક વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલને વટાવી ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બુધવારે રાહુલ ગાંધીએ એક ચાર્ટ શેર કરીને લખ્યું કે સરકારે કોરોના અને પેટ્રોલ - ડીઝલના ભાવને ‘અનલોક’ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ