સવાલ / PM Caresને લઇને પ્રધાનમંત્રી મોદી પર કોંગ્રેસે તાક્યું નિશાન, રાહુલ ગાંધીએ કહ્યું - 'ટ્રાંસપરેંસી કો વડક્કમ'

Rahul gandhi attacks centre over pm cares

કોરોના સંક્રમણ કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયોજિત પીએમ કેયર્સ ફંડની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યાં છે. આ અગાઉ ગુરુવારના રોજ કોંગ્રેસના પ્રધાનમંત્રી કેયર ફંડમાં મળેલા વિદેશી ફંડને લઇને પ્રશ્નાર્થ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડના એક સમાચારના સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું છે કે - 'પીએમ કેયર્સ, ચાલો ટ્રાંસપરેંસી (પારદર્શિતા)ને વડક્કમ (નમસ્તે).'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ