નિવેદન / 'શરૂઆત બેટી બચાવોથી કરી અને હવે અપરાધીઓને બચાવી રહ્યા છે', યુપી સરકાર પર રાહુલ ગાંધીનો ટોણો

Rahul Gandhi Attack Up Govt, Ask Save Girls Or Save Criminals ?

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી સરકાર પર ફરી વાર હુમલો કર્યો છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ વધી રહ્યા છે જેને લઈને રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે બેટી બચાઓને લઈને કટાક્ષ કર્યો.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ