પ્રહાર / રાહુલ ગાંધીનું ટ્વિટ: જ્યારે જ્યારે દેશ ભાવુક થયો ત્યારે ત્યારે ફાઈલો ગાયબ થઈ છે, એ પછી મોદી હોય કે...

rahul gandhi attack on modi government files disappeared

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લગાતાર મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કયારેક કોરોનાને લઈને તો કયારેક ચીન મુદ્દાને લઈને રાહુલ સતત ભાજપને ઘેરી રહ્યા છે. ત્યારે હવે આ વખતે લિકર બિઝનેસમેન વિજય માલ્યા કેસની ફાઈલો ગાયબ થવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x