નિવેદન / રાહુલનો બાલાકોટ ઍરસ્ટ્રાઈક પર સરકારને ટોણો, કહ્યું- અર્ણબને ખબર હતી તો પાકિસ્તાન પણ જાણતું જ હશે

rahul gandhi attack modi government over arnab goswami

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ