કોર્ટ / ADC બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાને સમન્સ

rahul-gandhi-asked-to-appear-before-gujarat-court-in-defamation-case-today

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. ADC બેંક દ્વારા કરવામાં આવેલ માનહાની કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ