સુપ્રીમ કોર્ટ / 'ચોકીદાર ચોર હૈ'નાં નિવેદન મામલે રાહુલ ગાંધીએ બિનશરતી SCમાં માંગી માફી

Rahul Gandhi apologises unconditionally to Supreme Court over attributing chowkidar chor hai remarks to court

રાહુલ ગાંધીએ ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજુ કર્યું છે અને સુપ્રીમ કોર્ટમાં માફી પણ માંગી છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં 'ચોકીદાર ચોર હૈ...'વાળાં નિવેદનને લઈને માફી માંગી છે. પણ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. કોર્ટનાં અનાદર મામલે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x