રાજનીતિ / રાહુલ ગાંધીએ આ દિગ્ગજ નેતાઓને ખખડાવી નાખ્યા, કહ્યું- પુત્ર મોહમાં પાર્ટીનું પતન કર્યું

Rahul Gandhi Angry On Senior Party Leaders Congress

પુત્ર મોહમાં પાર્ટીનું પતન કરાવનારા નેતાનો ઉધડો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ એ તમામ વરિષ્ઠ નેતાઓનો ઉધડો લીધો કે જેમણે પોતાના પુત્રોની ટિકિટ માટે લોબિંગ કર્યું હતું. પુત્ર મોહમાં આ નેતાઓ એટલા લિપ્ત થઈ ગયા હતા. કે પુત્રને જીતાડવામાં અન્ય બેઠકો ખોઈ બેઠા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ