હાથે પકડ ગુમાવી / રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાનો ફ્લોપ શો યથાવત, સૌથી જૂની પાર્ટીની શરમજનક સ્થિતિ, ફરી એક રાજ્ય ગુમાવ્યું 

Rahul Gandhi and Priyanka Vadra flop show, Congress also lost in Punjab

દેશ હવે ધીમે ધીમે કોંગ્રેસમુક્ત થઈ રહ્યો છે તે કહેવામાં કૉઈ અતિશયોક્તિ નથી, વર્ષો જૂની પાર્ટી એક પછી એક રાજ્ય હારતી જાય છે.હવે પંજાબમાંથી ગઈ સત્તા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ