કોંગ્રેસ / રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તિહાડ જેલમાં પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી

rahul gandhi and priyanka gandhi meet p chidambaram

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે આજે તિહાડ જેલમાં પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી છે. તેમની સાથે પી. ચિદમ્બરમના દિકરા કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા. INX મીડિયા કેસમાં ધરપકડ કરાયા બાદ ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં બંધ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ