હાથરસ ગેંગરેપ / યુવતીના પોલીસે કરેલા અંતિમ સંસ્કાર પર રાહુલ-પ્રિયંકાએ યોગી સરકાર પર ઉઠાવ્યાં સવાલઃ પરિવાર પાસેથી આ હક પણ છીનવાયો...

Rahul gandhi and Priyanka gandhi hatras gangrape case up police yogi government

ઉત્તર પ્રદેશના હાથરમાં થયેલ દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે પોલીસ દ્વારા પરિવારજનોની મંજૂરી લીધા વિના દૂષ્કર્મ યુવતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હાલમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસ નેતાઓ સવાલ ઉઠાવતાં કહ્યું કે શું પરિવારનો અંતિમ સંસ્કારનો કરવાનો હક પણ છીનવી લેવામાં આવ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ