ચૂંટણી / પ્રચાર માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી આ તારીખે આવશે ગુજરાત

Rahul Gandhi and Priyanka Gandhi gujarat visit

ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે. કોંગ્રેસ આ વખતે ‘સૌને સમાન ન્યાય’નાં સૂત્ર સાથે આક્રમકતાથી મતદારોને આકર્ષવાની હોઇ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ