ચૂંટણી / રાહુલ આઠ વર્ષ પહેલાં અમૂલ બેબી હતા, આજે પણ છેઃ અચ્યુતાનંદ

Rahul Gandhi is 'Amul Baby' who fails to understand political says Achuthanandan

કેરળથી લોકસભા ચૂંટણી લડવાના ફેંસલા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સખત પ્રહાર કરતાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ કોમ્યુનિસ્ટ નેતા વી.એસ. અચ્યુતાનંદે કહ્યું કે તેમણે પહેલાં રાહુલ ગાંધીને 'અમૂલ બેબી' કહ્યા હતા. આ વાત આજે પણ એટલી જ લાગુ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ