સર્વે / લૉકડાઉનમાં લોકોની મદદ કરનાર ટોપ-10 સાંસદમાં ત્રીજા નંબર પર રાહુલ ગાંધી, જુઓ ભાજપના કેટલા નેતાનું નામ

Rahul Gandhi among top 10 MPs who extended assistance to their constituents during lockdown

દેશમાં કોરોના વાયરસના સંકટમાં ગરીબો અને મધ્યમ વર્ગને સૌથી વધારે ફટકો પડ્યો હતો અને તે સમયે તેમને સરકાર અને નેતાઓના મદદની જરૂર હતી ત્યારે એ સમયે કયા સાંસદે લોકોને મદદ કરી છે તેના પર સર્વે કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ