INDvsSA / આ ગુજરાતી ક્રિકેટરને ખરાબ પ્રદર્શન છતાં કોચ રાહુલ દ્રવિડે પીઠ થાબડી વધાર્યો જુસ્સો, Video વાયરલ

rahul dravid backed cheteshwar pujara boosted his confidence after getting out on zero

સાઉથ આફ્રિકન સેન્ચુરિયનમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી લોકેશ રાહુલે સદી ફટકારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ