VIRAL / આ એક્ટરે ફાઇવ સ્ટાર હોટલમાં ઓર્ડર કર્યા કેળા, બિલ આવ્યું તો ઊડી ગયા હોંશ

રાહુલ બોસ સારા એક્ટરમાંથી એક છે પરંતુ એ લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ રાહુલે પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં છે. રાહુલ બોસ એક ફિલ્મના શૂટિંગ માટે ચંડીગઢ છે અને એને વીડિયો શેર કરતા જણાવ્યું કે કેવી રીતે એક આલીશાન હોટલમાં બે કેળાનું બિલ 442 રૂપિયા થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ