નિવેદન / સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સોનિયા, રાહુલ ગાંધીની જલ્દી ખત્મ થશે નાગરિકતા

Rahul and Sonia will lose Indian citizenship soon Subramanian Swamy

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા જલ્દી જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા હેદરાબાદ વિશ્વવિદ્યાલયમાં આયોજિત 'CAA - એક સમકાલીન રાજકારણથી આગળ એક એતિહાસિક જરૂરિયાત'  પર સંબોધન આપતાં કહ્યું કે ફાઇલ ગૃહ મંત્રી અમિત શાહના ટેબલ પર છે અને જલ્દી જ તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ