બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / કુંડળીમાં રાહુ ડેરો હોય તો સતર્ક રહે આ 3 રાશિના જાતકો, રાજાને પણ રંક બનાવે છે પાપી ગ્રહ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:24 PM, 11 August 2024
1/5
Rahu Nakshatra Gochar 2024 : જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો પાપી ગ્રહ રાહુ અશુભ હોય તો તે રાજાને પણ ગરીબ બનાવી દે છે. તેથી જો રાહુ કુંડળીમાં નબળો અથવા પીડિત હોય તો તે ખૂબ નુકસાન પહોંચાડે છે. ખરાબ રાહુને કારણે ઘણી તકલીફ થાય છે. જ્યોતિષમાં ખરાબ રાહુના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેની સાથે આ અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.
2/5
મહત્વનું છે કે, હાલમાં રાહુ શનિ ઉત્તર ભાદ્રપદના નક્ષત્રમાં છે અને 16 ઓગસ્ટે તે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે. તેમજ રાહુ 10 જાન્યુઆરી 2025 સુધી ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. પરંતુ આ સમય દરમિયાન 3 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. ક્રૂર ગ્રહ શનિના નક્ષત્રમાં પાપી ગ્રહ રાહુની હાજરી આ રાશિના લોકોને નુકસાન પહોંચાડી શકે છે. આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.
3/5
વૃષભ રાશિના લોકો માટે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રાહુનું સંક્રમણ તણાવ અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. તેથી આ સમય દરમિયાન સમજી વિચારીને નિર્ણય લો. સાવચેતી સાથે રોકાણ કરો જેથી તમારા પૈસાની ખોટ ન થાય. કોઈને ઉધાર ન આપો. રાહુ મૂંઝવણ આપે છે તેના કારણે વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડી જાય છે. નોકરી બદલવાનું ટાળો અથવા સમજી વિચારીને નિર્ણય લો. વ્યાપારીઓએ પણ વ્યાપારિક સોદાઓ કાળજીપૂર્વક વિચારીને કરવા જોઈએ.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું