ઉપાય / રાહુ અને કેતુનું ચાલી રહ્યું છે રાશિ પરિવર્તન, નુકસાનથી રાહત મેળવવા તરત જ કરી લો આ ખાસ ઉપાય

rahu ketu transit 2020 do these remedies during rahu ketu transit for reducing negative effect

ગઈ કાલથી એટલે કે 23 સપ્ટેમ્બરથી રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શરૂ થયું છે. આ પરિવર્તન તમામ રાશિ પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડશે. 12 એપ્રિલ સુધી આ પરિવર્તનની અસર રહેશે. તો જાણો આ પરિવર્તનમાં મુશ્કેલીઓથી રાહત મેળવવા દરેક રાશિએ કયા ઉપાય કરવા જેથી લાભ મળે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ