રાશિ ભવિષ્ય / જો તમારી પણ છે આ રાશિ તો સાવધાન! 2023માં રાહુ-કેતુ વધારશે મુશ્કેલી, પૈસેટકે થશે મોટું નુકસાન!

rahu ketu horoscope 2023 these four zodiac signs could be disturbed with rahu and ketu

વર્ષ 2023માં કેતુ કન્યા રાશિમાં અને રાહુ મીન રાશિમાં રહેશે. આ ચાર રાશિના જાતકોને આર્થિક, હેલ્થ અને કારકિર્દીના મોરચે ઘણી પરેશાની ભોગવવી પડી શકે છે. તેથી આવા જાતકોને વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

Loading...