બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી એકાએક માલામાલ થઇ જશે આ 3 રાશિના જાતકો, કિસ્મત ચમકી ઉઠશે

ધર્મ / આ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી એકાએક માલામાલ થઇ જશે આ 3 રાશિના જાતકો, કિસ્મત ચમકી ઉઠશે

Last Updated: 04:44 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahu Gochar 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનામાં રાહુ પોતાની ચાલ બદલવાના છે. રાહુ શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં પ્રવેશ કરશે. જેનો સીધો લાભ ત્રણ રાશિને મળી શકે છે. તેનાથી તેમને બિઝનેસથી લઈને નોકરીમાં ખૂબ જ લાભ મળશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને દરેક નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. જણાવી દઈએ કે એક નિર્ધારિત સમય બાદ દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. જેની સીધી અસર બધી રાશિઓ પર જોવા મળે છે. હાલ રાહુ મીન રાશિમાં રેવતી નક્ષત્રમાં બિરાજમાન છે. જે આગળ જઈને 8 જુલાઈએ ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે.

1200_628 ad 1

આ સમય દરમિયાન રાહુ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે જેની સીધી અસર 12 રાશિઓ પર જોવા મળશે. રાહુનુ શનિના નક્ષત્રમાં પ્રવેશથી સકારાત્મક પ્રભાવ અમુક રાશિઓ પર જોવા મળી શકે છે. જાણો રાહુ ગોચરથી કઈ રાશિને થશે અસર.

Vrushabh

વૃષભ

વૃષભ રાશિના ધન ભાવમાં રાહુ ગોચર કરશે. જેનાથી આ રાશિને ખૂબ જ લાભ મળી શકે છે. જો કોઈ કામ લાંબા સમયથી અટલી પડ્યું છે તો તે હવે પુરૂ થઈ જશે. સરકારી નોકરી કરનારને તો બલ્લે બલ્લે થઈ જશે. શેર માર્કેટમાં ખૂબ જ લાભ મળશે. આવકના નવા રસ્તા બનશે. સંતાનની તરફથી શુભ સમાચાર મળી શકે છે.

Tula

તુલા

તુલા રાશિને અચાનક ધન લાભ મળી શકે છે. આવકના નવા રસ્તા બનશે. ભાગ્યનો સાથ મળશે. જોબ કરનારનું પ્રમોશન થશે. બિઝનેસ કરનારને પણ ખૂબ જ લાભ મળશે. સ્વાસ્થ્યને લઈને એલર્ટ રહેવાની જરૂર છે.

વધુ વાંચો: UKમાં 26 ડિગ્રી પર એલર્ટ જાહેર, ભારતીયોએ કરી મજેદાર કોમેન્ટ્સ, કહ્યું 'આટલું તો અમારા ઘરમાં...'

VRUSHIKA

વૃશ્ચિક

આ રાશિને અચાનકથી ધન લાભ મળી શકે છે. અટકેલું બધુ કામ હાલ પુરૂ થશે. ફાઈનાન્સ સાથે જોડાયેલા મામલામાં ફાયોદ મળશે. ત્યાં જ સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhadrapada Nakshatra Rahu Gochar 2024 Zodiac Signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ