ટેસ્ટ મેચ / 140 કિલો વજન ધરાવતા આ ખેલાડીનો 10 વિકેટ લઈને મેદાન પર તરખાટ

 rahkeem cornwall takes 10 wickets help west indies won by 9 wickets against afghanistan

ભારતનાં મેદાનમાં રમાયેલી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને અપાવી શાનદાર જીત મળી છે. આ મેચમાં સૌથી મોટું યોગદાન 140 કિલોના કૉર્નવાલનું હતું તેમણે 10 વિકેટ લીધી. ભારતના મેદાન પર 10 વિકેટ લેવાવાળા રકિંમ કૉર્નવાલ બીજા સ્પિન બોલર બની ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ