ક્રિકેટ / ટેસ્ટ કેપ્ટન્સી પર રહાણે ખુલીને વિરાટ વિશે બોલ્યો કંઈક આવ્યું

rahane speaks about test captaincy

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારત અને વિદેશનાં ઘણાં પૂર્વ ક્રિકેટર્સ અજિંક્ય રહાણેની કેપ્ટન્સીનાં વખાણ કરી રહ્યાં છે અને વિરાટ કોહલીની જગ્યાએ તેને પર્માનેન્ટ ટેસ્ટ કેપ્ટન બનાવવાની માંગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ