ઘટસ્ફોટ / આ ફેમસ એક્ટ્રેસના 'અંડરવર્લ્ડ ડોન' સાથે છે કનેક્શન, ધરપકડ બાદ થયો ખુલાસો

ragini has connection with don

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક થયેલ ખુલાસામાં બોલિવૂડ પણ સપડાયુ છે. એક બાજુ રિયા ચક્રવર્તી જેલમાં છે તો બીજી તરફ સમગ્ર બોલિવૂડ ડ્રગ એન્ગલમાં ફસાતુ દેખાય છે. ત્યારે તેના છેડા છેક સાઉથ ઇન્ડિયન સિનેમા સુધી પણ પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ