કલંક / 60 વિદ્યાર્થીઓને સવારમાં 100 ઉઠકબેઠક કરાવી, ગુજરાતમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગની સૌથી મોટી ઘટના

Raging with students at Gotri Medical College, Vadodara

વડોદરાની GMERS ગોત્રી મેડિકલ કોલેજની રેગિંગનો મામલે એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે, 60 વિદ્યાર્થીઓને સવારમાં 100 ઉઠકબેઠક કરાવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ