પ્રેરણા / સલામ: ઘરબાર અને પત્નીના દાગીના વેચીને આ માણસ વહેંચે છે સુરક્ષા, અત્યાર સુધી 48000 હેલમેટ વહેંચ્યા

Raghvendra kumar indias helmet man

મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ