અર્થતંત્ર / અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા રઘુરામ રાજનની 10 દમદાર સલાહ

Raghuram Rajan suggests 10 points to modi government to get economy back on track

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને 10 મુદ્દાઓનો એક માસ્ટરપ્લાન તૈયાર કરીને એવો દાવો કર્યો છે કે જો મોદી સરકાર આ 10 મુદ્દાઓને લાગુ કરશે તો અર્થવ્યવસ્થા ચોક્કસ પાટા ઉપર આવી જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ