જવાબ / રઘુરામ રાજને નાણાંમંત્રી સિતારમણને કેમ કહ્યું કે મેં કોંગ્રેસ કરતા વધુ કામ તમારા રાજમાં કર્યુ છે

raghuram rajan replies nirmala sitaramn that most pf his tenure was under modi government

રઘુરામ રાજન 5 સપ્ટેમ્બર, 2013થી સપ્ટેમ્બર 2016 સુધી ભારતીય રીઝર્વ બેંકના ગવર્નર હતા.તેમણે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન બેકિંગ ક્ષેત્ર કે જે ખરાબ લોનથી ભરાયેલી હતી તેની સફાઈ શરુ કરી દીધી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસો પહેલા રઘુરામ રાજન પર આરોપ લાગવતા રાજનના કાર્યકાળને બેન્કિંગ ક્ષેત્ર માટે સૌથી ખરાબ સમય કહ્યો હતો.આરોપ પર જવાબ આપતા રાજને નાણામંત્રીને યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળના મોટા ભાગના સમયમાં ભાજપની જ સરકાર હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ