GDP / રાહુલ ગાંધી સામે બેસીને રઘુરામ રાજને એવી કઈ ભવિષ્યવાણી કરી હતી, જે ખોટી પડી જતાં BJP આવી ગઈ ગેલમાં!

Raghuram Rajan prophesied sitting with Rahul, Why is BJP enjoying so much today!

RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વર્ષ 2022માં જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો ત્યારે ભારતના આર્થિક વિકાસની આગાહી કરી હતી. રાહુલ ગાંધીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો ભારત નાણાકીય વર્ષ 2023-24માં 5 ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરે તો પણ તે ભાગ્યશાળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ