પ્રેરણા / દીપિકાએ JNUના વિદ્યાર્થીઓને આપેલાં સમર્થન મુદ્દે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપ્યું આ મોટું નિવેદન

raghuram rajan on deepika padukone jnu visit said she inspires us all

દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) માં લેફ્ટનું સમર્થન કરતા વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મામલો ચર્ચામાં છે. વિપક્ષી પાર્ટીઓના નેતા આ મામલામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. કેટલાક બોલીવુડ સ્ટાર પણ વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ