નિવેદન / મંદીની ઝપેટમાં ભારત, તમામ શક્તિઓ PMO પાસે રાખવી ઠીક નહીં : રઘુરામ રાજન

raghuram rajan india in growth recession extreme centralisation of power in pmo is not good for economy

અર્થવ્યવસ્થાની મંદી પર ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશ મંદીથી પસાર થઇ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં ભારે મંદીના સંકેત મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેનું મુખ્ય કારણ અર્થવ્યવસ્થાનું સંચાલન વડાપ્રધાન કાર્યાલય (PMO)થી થવું અને મંત્રીઓની પાસે કોઇ શક્તિ ન હોવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ