સૂચન / રઘુરામ રાજને આર્થિક મંદી મુદ્દે વ્યક્ત કરી ચિંતા, કહ્યું દરેક નિર્ણય PMOને આધીન હોય તે યોગ્ય નહીં

Raghuram Rajan expresses concern over India economic slowdown

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને ફરી એક વાર ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ચિંતા જાહેર કરી છે. તેઓએ મોદી સરકારની નીતિને લઈને ટીકા કરી છે. તેઓએ અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો લાવવા માટે અનેક સૂચનો પણ આપ્યા છે. લેબર, ટેલિકોમ, ભૂમિ અઘિગ્રહણ અને કૃષિ સંકટ જેવા મુદ્દાઓ પર પણ પોતાના સૂચનો આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ