અર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ

raghuram rajan ex rbi governor modi government

મંદી પર ઘેરાયેલી મોદી સરકારને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને સલાહ આપી છે. એક ખાનગી મીડિયા દ્વારા રઘુરામ રાજને જણાવ્યું કે સરકારે માની લેવું જોઇએ કે સમસ્યા ગંભીર છે.

બ્રેકિંગ ન્યૂઝ