રાજકારણ / 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી, આટલા વર્ષ ઓછો સમય નથી, ચૂંટણી પહેલા કરો આ કામ: પ્રભારી રઘુ શર્મા

Raghu Sharma in charge advises Gujarat Congress leader at Thakorbhai Desai Hall Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી અને પૂર્વ PM ઈંદિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે ત્યારે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના સિનિયર નેતાઓને શિખામણ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ