BIG NEWS / ખેડૂતો માટે ગુજરાત સરકારના 3 મોટા નિર્ણયઃ 1 એપ્રિલથી ડુંગળી વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયાની સહાય

Raghavji Patels big announcement on chickpeas, onions and fertilizers purchase

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ યોજીને ચણા-ડુંગળી અને ખાતર ખરીદીને લઇને જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ