દોષિત / ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના 19 વર્ષ બાદ ઝડપાયેલા આરોપી રફીક હુસેનને આજીવન કેદની સજા

Rafiq Hussain arrested 19 years after Godhra Sabarmati train massacre sentenced to life imprisonment

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ