તણાવ / ચીને કહ્યું- અમારા J-20 સામે રાફેલ નહીં ટકે, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

rafale vs j 20 ex iaf chief bs dhanoa calls china s bluff with two simple questions

ભારતીય વાયુસેનામાં લડાકૂ વિમાન રાફેલના સામેલ થવાની ચીની મીડિયામાં ખુબ ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાને જ્યાં ભારતને રાફેલ મળ્યા બાદ વિશ્વ સંગઠનની ગુહાર લગાવી છે ત્યારે ચીની મીડિયા આની તુલના પોતાના ફાઇટર જેટથી કરવામાં લાગ્યું છે. ફ્રાંસમાં બનેલા આ રાફેલ ફાઇટર જેટ ચીનના J-20 ફાઇટર જેટથી અનેક ગણુ સારુ છે. જોકે, ચીની મીડિયામાં રાફેલને ઓછું આંકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ