ગૌરવ / જાણો, રાફેલને ભારતમાં લાવનાર આ વ્યક્તિ વિશે, પરિવાર તથા સમગ્ર દેશ કરી રહ્યો છે ગર્વ

Rafale fighter jets air force wing commander Abhishek Tripathi

બુધવારે રાફેલ લડાકુ વિમાન ભારત આવી પહોંચ્યા છે. ફ્રાન્સથી પાંચ વિમાનનો પ્રથમ જથ્થો UAE દ્વારા અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા. અંબાલામાં વિમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ એરફોર્સની તાકાતમાં વધારો થવાને કારણે દેશની તાકાતમાં વધારો થયો છે. દરમિયાન, ભારતીય વાયુસેનાના પાઇલટ્સ જે આ વિમાનોને ભારતમાં લાવ્યા છે, તેમના ઘર અને ગામમાં ગૌરવનું વાતાવરણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ