રાફેલ / રાફેલ ડીલ પર મોદી સરકારને ઝટકો, ડીલ પર થશે બીજી વખત સુનાવણી

Rafale deal Supreme Court dismisses Centre's objections

સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે બીજી વખત સુનાવણી માટે આદેશ આપ્યો છે. રાફેલ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલને નામંજૂર કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ