VIDEO / નડાલે પોતાના જ નાક પર માર્યું રેકેટ, એટલું લોહી નીકળ્યું કે મેચ અધવચ્ચે રોકવી પડી

 rafael nadal was injured in nose by his own racket

સ્પેનના ટેનીસ સ્ટાર રાફેલ નડાલને યૂએસ ઓપનના બીજા રાઉન્ડ દરમિયાન પોતાના જ રેકેટથી નાકમાં ઈજા થઇ અને લોહી પણ નીકળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ