VIDEO: / રાયબરેલીમાં ઘંટાઘરનાં ગુંબજ પર ચડી ગયો પીધેલો માણસ, યોગ અને ડાન્સ કરવા લાગ્યો

Raebareli Video: A young man climbing atop a high dome at Clock tower crossroads, doing dance and yoga

આ નશાખોર યુવક ઘંટાઘર ચારરસ્તા પર નવા બનેલા ટાવર ઉપર ચઢી નાચવા લાગ્યો હતો, હાલ તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ