ફાયદા / કબજિયાતથી લઈને બીપીની સમસ્યાઓમાં વરદાન સમાન છે મૂળો, શિયાળામાં અચૂક ખાઓ

Radish Health Benefits Blood Pressure To Constipation

શિયાળાની સીઝનમાં મૂળો હેલ્થ માટે સૌથી ફાયદારૂપ ગણવામાં આવે છે.તેમાં ફાઈટોકેમિકલ અને એન્થોક્યાનિંસ નામનું તત્વ મળી રહે છે. આ બંને કેન્સરથી લઈને ડાયાબિટીસમાં પણ ફાયદારૂપ રહે છે. મૂળાનું સલાડ અને પરાઠા ખાવાથી કબજિયાતમાંથી રાહત મળી રહે છે. આ સાથે જ બીપીની સમસ્યામાં પણ રાહત મળે છે. શિયાળામાં જો તમને શરદી ખાંસીની પણ તકલીફ રહેતી હોય તો મૂળો ખાવાથી લાભ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ