Video / અમદાવાદની સાબરમતી જેલમાં રેડિયોની ગૂંજ સંભળાશે, કેદીઓ જોકીની ભૂમિકા ભજવશે

સાબરમતી જેલમાં રેડિયોની ગૂંજ સંભળાશે. કારણ કે સાબરમતી જેલમાં હવે કેદીઓના મનોરંજન અને વિવિધ જાણકારી માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. કેદીઓ જોકીની ભૂમિકા ભજવશે. રાજ્યના જેલ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ