B'town / કોરોના કહેર વચ્ચે સલમાનની ફિલ્મ રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇએ પહેલા દિવસે કેટલી કમાણી કરી ?

Radhe: How much did your most wanted brother earn on the first day?

સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ દુનિયાભરમાં રિલીઝ થઇ ગઇ છે. પહેલીવાર એવું બન્યુ છે કે સલમાનની કોઇ ફિલ્મે ઇદ ઉપર ભારતીય થિયેટર્સમાં કોઇ બિઝનેસ નથી કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ