ક્રિકેટ / ઈંગ્લેન્ડ ક્રિકેટમાં જાતિવાદ ખૂબ અંદર સુધી ફેલાયેલો છે, જેને રોકવા ક્રિકેટરો માટે આ કોર્સ લાગુ કરાશે

racism is very deep in England Cricket

ઈંગ્લેન્ડ ક્રિકેટમાં જાતિવાદને લઈને મોટો ખુલાસો જાણવા મળ્યો છે. એક સર્વે મુજબ ઈંગ્લિશ ક્રિકેટમાં એક તૃતિયાંશથી વધારે એશ્વેત, એશિયન અને લઘુમતી સ્વદેશી ખેલાડીઓ પ્રત્યે પૂર્વાગ્રહ રાખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ