ક્રિકેટ / Ind Vs Eng: મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફેન્સે ફરી કરી શરમજનક હરકત, તપાસના અપાયા આદેશ

racism comment crowd england cricket social media india vs england test

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટ વિવાદોમાં આવી છે. ભારતીય દર્શકો પર અહીં જાતીવાદી ટિપ્પણીઓ કરવામાં આવી છે. જ્યાર બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ એક્ટિવ થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ