અપમાનજનક / VIDEO:અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ બીજી વખત વંશીય હુમલો, ગંદી ગંદી ગાળો આપી મોઢા પર થૂંકયો શખ્સ

racial and anti hindu attack on indo american by another indian origin person in america

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન વ્યક્તિ પર વંશીય હુમલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માણસ ભારતીયને ગાળો આપે છે અને તેના પર થૂંકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ